વૃક્ષ (મોનો ઈમેજ કાવ્યો)
(1)
પાનખરમાં સાવ
હાડપિંજર જેવું દેખાતું
વૃક્ષ
ક્યારે પણ
વસંત આવવાની માનતા
નથી કરતું !
(2)
વૃક્ષોને કાપીને
થાકી ગયેલો કઠિયારો
ધોમધખતા એક બપોરે
ઘટાદાર વૃક્ષની છાયામાં
આરામ ફરમાવી રહ્યો હતો !
(3)
રાતના સુમારે
મારી સેટી પલંગ નજીક
જાણે
વૃક્ષ નો આત્મા
મારી આસપાસ ભમી રહ્યો હતો !?
(4)
પાંદડા પણ માણસની જેમ
કલર બદલે ત્યારે
વૃક્ષ તેને તરછોડી દે છે
નહિતર
વૃક્ષ ને ક્યાં
પાંદડા નો ભાર
all posts
- આ નગરમાં (ગઝલ)
- આવશું…. કદાચ
- આવી દિવાળી…..
- એકવીસમી સદી
- એન્ટેના …
- એવું તો શું છે તારા નામમાં
- ખૂબ ગમતાં
- ગજબ કે’ વાય!
- ગલ્લાબાપુ
- ગુન્હો – સજા
- ચમકારો
- ચુંટણીની ટણી
- છબ….. છબિયા
- જિંદગી
- ટાઢક થૈ જાય !
- ટાઢો ઉનાળો
- ટોમી
- તને પામવા માટે….
- તારા પગલાંની છાપ!!
- તારી આંખોમાં
- દિવાળી
- દોસ્તી
- ધ્રુજારી
- નશો – દારૂબંધીનો
- નસીબ
- નીકળે…..
- નેતા છે
- પતંગ
- પતંગ એટલે
- પતંગિયું
- બા હું તો મોટો થઈને
- બોલ તને શું લખું?
- બોલો લ્યો..
- બ્રમ્હ્યજ્ઞાન
- માણહનું કાવ્ય!
- મુન્નો
- લખ મને
- લોકો
- વરસાદી… કાવ્યો
- વિરહ
- શું કરું?
- સબંધ
- સમય
- સુગંધી ચીસ
- સ્ટાઈલ
- સ્વપ્નની બારાત
- હાઇકુ
- હાઇકુ
- હાઇકુ
- હાઇકુ
- હાઇકુ (દિવાળી)
- હાલો ને ભેરૂ