સમય


દોડતો
સમય જોઇને
ઘડિયાળ
પણ
હાંફી ગઈ
અને લોલક થાકીને
લોથ
થઇ ગયું !