નશો – દારૂબંધીનો


રાત્રીના સુમારે
પોલીસ ખાતાએ
પકડી પાડેલ
પચાસ લીટરનું
દારૂનું કેન
સવાર થતા
પાંચ લીટરનું
થઇ ગયું!!