ગજબ કે’ વાય!


રાત્રે
સપનામાં
વાવ્યું હતું
ચોમાસું
એટલે જ
સવારે પથારીમાં
ભીનાશ હતી,
ઝાંકળની…