ચુંટણીની ટણી


સમજાયું નહિ,
તમે
કેમ જંગી બહુમતીથી
ચૂંટાઈ ગયા.
નહીંતર
અમે તો
તમારા નામ પર
સાવ
ચોકડી મારેલી!!