ટાઢો ઉનાળો


એ. સી.
કલાસરૂમમાં
બેસીને
બાળકો નિબંધ
લખતા
હતા,
વિષય હતો -
‘ઉનાળાની બપોર !’