ગુન્હો – સજા


માત્ર પ્રેમ જ
કરવાનો
નાનો એવો ગુન્હો
કર્યો ને
તમે-
સજા ફરકારી
લગ્ન રૂપી
જન્મટીપની !!