છબ….. છબિયા


તારી આંખોના
સાગરમાં
ડૂબકી માર્યા
….પછી
ખબર પડી
કે
તેમાં
પાણીને બદલે
હતું
મૃગજળ.!!