હાઇકુ (દિવાળી)


કરો દીવડો
હૃદય ના ટોડલે
આવી દિવાળી
******
ભેટવા દોડો
નાનાને મોટા સૌને
નુતન વર્ષે
******
દિલના આંગણે
કરો રંગોળી તમે
પ્રેમ-ઊર્મિની
******
પેટાવો દીવો
પ્રેમ ના દીવેલથી
ભાગે અંધારું