નસીબ


કેલેન્ડરના ખેતરમાં
અમે સપનાં
વાવ્યા’ તા,
પણ
ઉગી નીકળ્યાં
વાસ્તવિકતાના
કાંટાળા થોર…!!!