લોકો


હવે એ જ લોકો મારી કબર પર ફૂલો ચડાવે છે
જેણે જીવનભર મને રાખ્યો હતો ખુશ્બુથી વંચિત!