ધ્રુજારી


કાતિલ ઠંડીમાં
ઠુંઠવાઈ ગયેલ
તારી ઉર્મીઓ
જોઇને
હું પણ
થીજીને
બરફ થઇ ગયો !!