બોલો લ્યો..


પ્રિયતમાના
વિયોગમાં
દરિયો
માથા પછાડવા
લાગ્યો
ત્યારે
કિનારે
ભીંજાયેલી
રેતી
બોલી -
હેપી વેલેનટાઇન ડે!