ચમકારો


આકાશે જયારે
તેની પ્રિયતમાના
ફોટોગ્રાફ માટે
‘ક્લિક’ કર્યું
ત્યારે
લોકો બોલી
ઉઠ્યા-
વીજળી થઇ !