સ્ટાઈલ


તમારી
ઉપસ્થિતિના
તેજ કિરણોથી
મૌન ખડક
ઓગળવાની અણીએ હતો,
ત્યાજ
તમેં જાહેર
કરી દીધા અમને
હોસ્ટાઈલ..!!