પતંગ એટલે


પતંગ છે કેવો ?
પવન હોય
તે દિશામાં ઉડે,
ફીરકીમાંથી દોર
ઢીલો કરો
તો
ખાય ગોથા…
પેચ લાગે તો
કટ થઈને ક્યાં
પડે તેનું નક્કી નૈ,
માનવ જીવનનું
પણ
પતંગ જેવું જ !