એકવીસમી સદી


વહેલી
સવારે
કુકડાએ પૂછ્યું
ઘડિયાળને-
” વોટ ઇસ
ટાઇમ ?! “