સુગંધી ચીસ


હવે
ફૂલોની લાચાર
ચીસો
સંભળાય છે
દંભી નેતાઓના
ગળે લટકતા
હારમાંથી !