દોસ્તી


લાગણીના અમૃતથી

ઉછેરેલા એ

દોસ્તીના ગુલાબને

સ્પર્શતા ખબર પડી

કે

પાછળ છુપાયેલા

કંટકો

મારી સામે જોઇને

શા માટે

હસતા હતા ??